આ એ જ “કાલ” છે

જેની તમને “કાલે” ચિંતા હતી.

🌹

અંગત સાથેનું મનદુખ
કમરના દુખાવા જેવું હોય છે
એક્સ-રે માં પણ ના આવે
અને નિરાંતે બેસવા પણ ના દે.

🌹

જિંદગીએ મને એક વાત શીખવી છે
લોકો આપણને આપણી ખામીઓને લીધે નહીં પણ આપણી ખૂબીઓ સહન ન કરી શકવાને લીધે નફરત કરે છે.

🌹*

Gujarati Quotes by shah : 111943448
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now