બોલતા હોઠ પ્રશ્નો ને ઠારે
બંધ હોઠ પ્રશ્નો ને ટાળે છે
પણ મલકાતા હોઠ પ્રશ્નો નું નિરાકરણ લાવે…

🌹

ગરીબી લડતી રહી
આખી રાત
વાવાઝોડા ને વરસાદથી

અમીરી બોલતી રહી
વાહ, શું મોસમ છે..!?

🌹

Gujarati Whatsapp-Status by shah : 111943446
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now