ચોખ્ખું મન અને હસતો ચહેરો આજ સાચી સંપત્તિ છે.!

કોઈએ ગૌતમ બુદ્ધ ને પૂછ્યું, કે
તમે બહુ મોટાં વિદ્વાન છો તો પણ નીચે બેસો છો?તો ગૌતમ બુદ્ધ એ બહુજ સુંદર જવાબ આપ્યો કે નીચે બેસવાવાળો વ્યક્તિ ક્યારેય પડતો નથી!🌴

Gujarati Whatsapp-Status by shah : 111943254
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now