Gujarati Quote in Shayri by Jay Vora

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખુદ નો નથી રહ્યો કે હું થાઉં તમારો ...
સ્મિત મહી હું કોઈના વેચાય ગયો છું.

લીટી એકાદ નીરખી હલબલી જાય આદમી...
એનું નામ ગઝલ.

જીંદગી થી આપડે ત્યારે જ હારી જઇયે છીએ..
જ્યારે આપડે જીંદગી ને જીતવા દેતા નથી .

Gujarati Shayri by Jay Vora : 111934457
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now