આપણા સમાજમાં આ શબ્દો અવારનવાર ક્યાંક ને ક્યાંક સાંભળવા મળતો હશે, ધણી વાર મુર્ખ બોલી બોલીને કોઈ વ્યક્તિ ના મગજ ઘુસાડવામાં આવે છે જ્યારે સામે વ્યક્તિ પણ વિચારવા લાગે કે આ બધા મુર્ખ બોલે છે તો શું હું મુર્ખ હોઇશ?? આપણે કોઈ પણ વ્યક્તિ ને જજ ના કરવા જોઈએ, બોલતી વખતે સંયમ રાખવો જોઈએ.
#Idiot