*ગુજરાત-મહારાષ્ટ્ર*
સ્થાપના દિન....૧ મે ૧૯૬૦
ભારત અને ભારતની આંતરિક વ્યવસ્થાને સુદ્રઠ, સક્ષમ અને સર્વ માટે સુલભ બનાવવા માટે નવા નવા પ્રાંતોની સ્થાપના થતી રહેતી હોય છે.
૧ મે ૧૯૬૦ના રોજ ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રાંતની સ્થાપના થઈ હતી.
સૌને ગુજરાત અને મહારાષ્ટ્ર સ્થાપના દિનની *હાર્દિક અનંત શુભકામનાઓ*.
જનગણમન-અધિનાયક જય હે ભારતભાગ્યવિધાતા!
પંજાબ સિંધુ ગુજરાત મરાઠા દ્રાવિડ઼ ઉત્કલ બંગ
વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલજલધિતરંગ
તવ શુભ નામે જાગે, તવ શુભ આશિષ માગે,
ગાહે તવ જયગાથા।
જનગણમંગલદાયક જય હે ભારતભાગ્યવિધાતા!
જય હે, જય હે, જય હે, જય જય જય જય હે॥
*સબળ-સુદ્રઢ-સશક્ત અને સમર્થ રાષ્ટ્ર કાજે* આપણા સૌનો
એક જ *મંત્ર*🧘🏽🧘♀️...
🟠 *જય ભારત* 🇮🇳
🟠 *જય જય ભારત* 🇮🇳
🟠 *વંદે માતરમ્* 🇮🇳
*રાષ્ટ્રહિતાર્થ* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏