*મહારાણા સાંગા વિશે દુષ્પ્રચાર અને સત્ય*
કેટલાક વિકૃત ઈતિહાસકારો👺 દ્વારા પ્રચારિત કરવામાં આવે છે કે,
*મહારાણા સાંગાએ લોદીને પરાજિત કરવા માટે ઉજ્બેકમાં રહેવાવાળા મુગલ લુટેરા બાબરને આમંત્રિત કર્યો હતો. ❗️*
કેટલી *હાસ્યાસ્પદ😄 વાત* છે....❗️
જે લોદીને મહારાણા સાંગા બાબરના ભારતમાં આવવાના ૧૦ વર્ષ પૂર્વે બે વાર ખરાબ રીતે હરાવી ચૂક્યા હતા, તેમને બાબરના *સહયોગની શું જરૂર પડે❓️*
હા પણ... એ વાતના પુરાવા જરૂર મળે છે કે ગુજરાતના મુજફ્ફર શાહે બાબરને એક પત્ર લખ્યો હતો, કે જે પછી મહારાણા સાંગાના ગુપ્તચરોના હાથમાં આવી જાય છે, જેમાં મુજફ્ફર શાહ બાબર પાસે મહારાણા સાંગાના વિરુદ્ધ મદદ માગે છે.
👉👉 મહારાણા સાંગાના વધતા પ્રભાવને જોઈ તથાકથિત દિલ્હી સલ્તનતના *ઈબ્રાહીમ લોદી* એ મહારાણા સાંગા પર આક્રમણ કર્યું. સાંગા અને લોદી વચ્ચે *બે મોટા યુદ્ધ* *બકરોલ તેમજ ખતૌલી* માં થયા.
ખતૌલીના યુદ્ધમાં લોદીની સેનાનો ખરાબ રીતે અંત કર્યા બાદ *મહારાણા સાંગાએ ઈબ્રાહીમ લોદીને બંદી બનાવ્યો*. મોટી ધનરાશિ અને ત્યાંના પુત્રના રૂપમાં જમાનત લીધા બાદ તેને કેદમાંથી મુક્ત કરી દીધો હતો.
((*સંદર્ભ* : ભારત કા અનકહા ઈતિહાસ મેવાડ઼ એવં મરાઠાઓં કી સહસ્ત્ર વર્ષોં કી શૌર્યગાથા))
*ભારતીય ભવ્ય ઈતિહાસ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏