*મહારાણા સાંગા* ☀️
(મહારાણા સંગ્રામસિંહ)
જન્મદિન:૧૨ એપ્રિલ ૧૪૮૪
જન્મ સ્થળ : માલવા-રાજસ્થાન
*મહારાણા સાંગાના પરાક્રમ*🚩નું વર્ણન કરતાં
સ્વયં *બાબર* પોતાની
આત્મકથા *બાબરનામા* માં
લખે છે,
*"જ્યારે મારી સેનામાં*
*એ ખબર પહોંચી કે*
*મહારાણા સાંગા જલ્દીથી*
*પોતાની સેના લઈને આવી રહ્યા છે*
*તો મારા ગુપ્તચર*
*ના તો બયાનાના કિલ્લામાં*
*પહોંચી શક્યા*
*અને*
*ના તે ત્યાંની કોઈ ખબર જ પહોંચાડી શક્યા.*
*બયાનાની સેના કંઈક દૂર સુધી*
*બહાર નીકળી આવી*
*તો........*
*શત્રુ તેના ઉપર તૂટી પડ્યા*
*અને*
*તે ભાગી ગઈ.*
*મહારાણા સાંગા એ*
*બયાના પર*
*અધિકાર કરી લીધો."*
🟠મહારાણા સાંગા પોતાના જીવનમાં ૧૦૦થી વધુ યુદ્ધ લડ્યા અને બધામાં વિજય પ્રાપ્ત કરેલ.🚩🚩🚩🚩
*ભારતીય ઈતિહાસના સ્વર્ણિમ પૃષ્ઠ જાણવા....* https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏