Gujarati Quote in Thought by Pandya Ravi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*આપણો દેશ પ્રથમ-જય જય ભારત*

🟠 એક સમયે પોતાના ઉપગ્રહો છોડવા માટે અન્ય દેશોની દયા પર નિર્ભર ભારત હાલ દુનિયાભરના દેશોના ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવામાં મદદ કરી રહ્યું છે.

🟠 *૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૭* ના રોજ *ઈસરો🚀* દ્વારા અમેરિકાના ૯૬ ઉપગ્રહો સહિત ૧૦૪ ઉપગ્રહો આંતરિક્ષમાં સફળતાપૂર્વક છોડી *ઈતિહાસ રચી દીધો* હતો.

🟠 એક સાથે આટલા બધા ઉપગ્રહો સફળતાપૂર્વક જોરદાર *ભારત વિશ્વનો પ્રથમ દેશ* છે. આ અગાઉ આ વિક્રમ રશિયાના નામે હતો. જેણે ૨૦૧૪માં એક સાથે ૩૭ જેટલા ઉપગ્રહો અંતરિક્ષમાં છોડ્યા હતા.

🟠 *ઈસરો* ની ઓળખ હાલ વિશ્વમાં *સૌથી સસ્તા દરે લોન્ચિંગ કરી આપતા સંગઠન* ની બની છે, જેથી વિશ્વના દેશો પોતાના ઉપગ્રહોનો લોન્ચિંગ ભારત-ઈસરો પાસે કરાવડાવી રહ્યા છે. *આજે અમેરિકા, કેનેડા, બ્રિટન સહિતના દેશો પોતાના ઉપગ્રહોનું લોન્ચિંગ કરાવવા ભારત સામે કતારમાં ઉભા છે*.

भारत प्यारा देश हमारा,
आगे बढता जाता है।

*રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏

Gujarati Thought by Pandya Ravi : 111926153
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now