Gujarati Quote in Thought by Pandya Ravi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*છત્રપતિ શિવાજી મહારાજ*
૩ એપ્રિલ ૧૬૮૦~પુણ્યતિથિ

છત્રપતિ શિવાજી મહારાજના શૌર્ય તેમજ પરાક્રમનું યશોગાન કરવાવાળી પંક્તિઓ આપણને હિન્દુત્વના પ્રકાશ-પુંજનું સ્મરણ કરાવે છે.
*'आपत्सु राम: समरेषु भीम:।*
*दानेषु कर्ण: नयेषु कृष्ण:।।'*

અર્થાત્....
●સંકટસમયમાં તે શ્રીરામ છે,
●યુદ્ધક્ષેત્રમાં તે ભીમ છે,
●કર્ણ સમાન તે દાની છે
અને
●ભગવાન શ્રીકૃષ્ણ સમાન તે
બધી નીતિઓમાં નિપુણ છે.

છત્રપતિ શિવાજી મહારાજે...
*હિન્દુ ધર્મનું રક્ષણ, માતૃભૂમિનું રક્ષણ અને ગૌરક્ષણનું પાલન કરતાંની સાથે હિન્દુ પદપાદશાહીનો પાયો નાખ્યો હતો*. 🚩🚩

👉🏽 સ્વરાજયની બીજી રાજધાની રાયગઢ પર હનુમાન જયંતીના દિવસે છત્રપતિ શિવાજી મહારાજનું દેહાવસાન થયેલ.

👉🏽 છત્રપતિ શિવાજી મહારાજની કીર્તિ ચિરકાળ સુધી આપણને પ્રેરણા આપતી રહેશે. તેઓશ્રીએને કોટી કોટી વંદન.

*રાષ્ટ્રીય ઈતિહાસની માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏

Gujarati Thought by Pandya Ravi : 111925460
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now