*બલિદાન દિવસ*
૨૩ માર્ચ
*અમે બલિદાન કેમ આપ્યું છે, ખબર છે*❓
તો સાંભળો....🗣️
👉🏽જાતિ~પંથ~વર્ગ~સંપ્રદાય~ભાષા~પ્રાંતવાદ માટે બલિદાન નથી આપ્યું.
👉🏽અમારું બલિદાન ભારત-હિન્દુસ્થાનની સ્વતંત્રતા અને સંસ્કૃતિ-સમાજના રક્ષણ કાજે બલિદાન આપ્યું હતું.
*પ્રિય દેશવાસીઓ*🙏....
આપ સૌ...
જાતિ~પંથ~વર્ગ~સંપ્રદાય~ભાષા~પ્રાંતવાદને દૂર કરી, એકાત્મ બની, સબળ-સમર્થ-સુદ્રઢ સંગઠિત સમાજની રચના કરી, આપણા પ્રિય રાષ્ટ્ર ભારત-હિન્દુસ્થાનને પુનઃ ઉત્થાન કરશો, તો *અમને ક્રાંતિકારીઓની આત્માને અનહદ આનંદ થશે*.
🔸️ દે દી હમે સ્વાધીનતા, સહ કર કષ્ટ ઔર દમન.
🔸️ ક્રાંતિવીરો કે બલિદાનોં કો, હમ કરતે હૈ કોટિ વંદન.
સૌ જાણીતા તેમજ જેમને આપણે નથી જોયા, જેમના નામ નથી જાણતા એવા દેશ માટે બલિદાન આપનાર સૌને વંદન. *।। वंदे भारत मातरम्।।*
*રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏