માર્ચ અને એપ્રિલ નો મહિનો બાળકો અને વાલીઓ માટે બહુ મહત્વ નો હોય છે, બાળકો ને આ સમય દરમિયાન પરીક્ષા શરૂ થતી હોય છે તે પરીક્ષા પુર્ણ થતા જ વાલીઓને વેકેશન ની ચિંતા સતાવવી હોય છે, વેકેશન દરમિયાન બાળકો ના તોફાન વધી જતાં હોય છે સાથે સાથે ખુશી ની વાત એ છે કે વેકેશન દરમિયાન બાળકો ને મામા ના, માસી ના કે ફઈ ના ઘરે જવા મળે સાથે સાથે મમ્મી ને પણ પોતાના પિયર જવા મળે છે. મુક્ત પણે રહેવાનો સમય એટલે વેકેશન.
#vacation