*વીર સંભાજી મહારાજ*
બલિદાન દિવસ : ૧૧ માર્ચ ૧૬૮૯
🚩 છત્રપતિ શિવાજી મહારાજના સૌથી મોટા પુત્ર
🚩 શિવાજી મહારાજના નિધન બાદ તેમણે *હિન્દવી સામ્રાજ્ય* નો કારભાર સંભાળ્યો.
🚩 પોતાના શાસન કાળ દરમિયાન મુઘલો, અંગ્રેજો, સિદ્દિ અને પોર્ટુગીઝો વિરોધ તેઓશ્રી અનેક યુદ્ધ લડ્યા.
🚩 પોતાની ૨૪ થી ૩૨ વર્ષની ઉંમર સુધી મુગલો સામે ઘણા મોર્ચે યુદ્ધ લડ્યા અને *એકવાર પણ પરાજિત ન થયા*.
🚩 તેઓશ્રીને સંસ્કૃતિ અને આઠ અન્ય ભાષાઓ આવડી હતી. તેઓશ્રી એક *વિદ્વાન અને કવિ* હતા.
🚩 કેટલા *ગદ્દારો* ના કારણે સંભાજી મુઘલોના હાથમાં પકડાઈ જાય છે.
🚩સંભાજીને *મુસલમાન બનવાનું જણાવી* તેમને રાજ્ય પરત આપવાનો પ્રસ્તાવ મુઘલો દ્વારા મૂકવામાં આવે છે.
🚩 સંભાજી આ *પ્રસ્તાવનો અસ્વીકાર* કરે છે.
🚩 ઔરંગઝેબ તેમને અનેક દર્દનાક યાતનાઓ આપે છે, પણ આ *સિંહપુરૂષ* ના મુખમાંથી એક શબ્દ પણ નીકળતો નથી.
🚩 ઔરંગઝેબ તેઓશ્રીની ૧૧ માર્ચ ૧૬૮૯માં હત્યા કરે છે.
🚩 હત્યાના પછીના દિવસે જ મહારાષ્ટ્રમાં *વર્ષ પ્રતિપદા (ગુડી પડવા)* નું પર્વ હતું. સંપૂર્ણ સમાજ શોકમગ્ન બની દુ:ખમાં ગરકાવ થઈ જાય છે.
*હિન્દુ ધર્મરક્ષક-સમાજરક્ષક-રાષ્ટ્ભક્ત* વીરવર સંભાજી મહારાજને શત શત વંદન. સાદરાંજલી-શ્રદ્ધાંજલિ-પુષ્પાંજલિ🙏🧘♂️🧘♀️💐
*રાષ્ટ્રહિતાર્થ* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏