Gujarati Quote in Thought by Pandya Ravi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*મહિલા દિવસ*
૮ માર્ચ

સૌને હાર્દિક અનંત શુભકામનાઓ.

🟠 *ભારતીય સંસ્કૃતિ અને મહિલા*:
🔸️ નારી નારાયણી-ભગવતી.
🔸️ માતૃદેવો ભવ:
🔸️ ઈશ્વરની સ્ત્રી સ્વરૂપની સંકલ્પના માત્ર ભારતમાં જ છે.
🔸️ યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે રમન્તે તત્ર દેવતા.
🔸️ ભારતની મહિલાઓ ઋષિકાઓ હતી. વેદોની ઋચાઓ તેમણે લખી છે.
🔸️ ભારતીય નારી ગૃહલક્ષ્મી છે.
🔸️ ભારતની નારી બે કુળને તારનારી છે.
🔸️ ભારતીયો મહિલાઓના નામનું સ્મરણ પ્રથમ કરી ધન્યતા પામે છે. *રાધા* કૃષ્ણ, *સીતા* રામ, *લક્ષ્મી* નારાયણ
🔸️ ભારતના દરેક સમાજ-વર્ગમાં કુળદેવીનો મહિમા છે.
🔸️ ભારતીય સમાજમાં મહિલા સંત, સતી, દાર્શનિક, વૈજ્ઞાનિક અને રાજ્યકર્તાની લાંબી પરંપરા છે.
🔸️ ભારતીય મહિલાઓએ સમયે સમયે દેશ-સમાજનું નેતૃત્વ કર્યું છે.
🔸️ ભારતીય મહિલા પરિવાર વ્યવસ્થાનું સફળ પ્રબંધન કરનાર છે.
🔸️ હિન્દુ સમાજમાં નારીનું કન્યા, માતા તેમજ ગૃહિણીના રૂપમાં પૂજન થાય છે.
🔸️ હિન્દુ સમાજમાં નારી સબળા છે, શક્તિ સ્વરૂપા છે.
🔸️ નારી શક્તિનું પ્રતીક-સમૃદ્ધિનું પ્રતીક છે.
🔸️ ભારતીય સમાજમાં નારી ગુરૂ સ્થાને છે. માતા પ્રથમ ગુરુ.
🔸️ નારીની રાષ્ટ્ર, સમાજ અને સંસ્કૃતિના વિકાસમાં એક મહત્વની ભૂમિકા રહેલી છે.

*अरुन्धत्यनसूया च सावित्री जानकी सती*
*द्रौपदी कण्णगी गार्गी मीरा दुर्गावती तथा ॥*
*लक्ष्मीरहल्या चन्नम्मा रुद्रमाम्बा सुविक्रमा*
*निवेदिता सारदा च प्रणम्या मातृदेवताः ॥*

*સૌ માતૃશક્તિને કોટિ કોટિ વંદન.*

*રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏

Gujarati Thought by Pandya Ravi : 111921428
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now