*મહારાજા સુરજમલ🌞*
૧૩ ફેબ્રુઆરી...જન્મદિવસ.
●મહારાજા સુરજમલના નેતૃત્વમાં હિન્દુ સામ્રાજ્ય પોતાની ઉચ્ચ સીમા સુધી પહોંચી ગયું હતું.
●તેઓશ્રી ભરતપુર સામ્રાજ્યના સંસ્થાપક હતા.
●તેઓશ્રીના ક્ષેત્રમાં ભરતપુર ઉપરાંત આગ્રા-ધૌલપુર-મૈનપુરી-હાથરસ-ઈટાવા-મેરઠ-રોહતક-મેવાત-રેવાતી-ગુડગાંવ-મથુરા વગેરે વિસ્તાર આવતો હતો.
●ગાજીઉદ્દીને ભરતપુરના તેમના કિલ્લાને ચારે બાજુથી કેટલાય મહિનાઓ સુધી ઘેરી લીધેલ, છતાં તે તેને પોતાના હસ્તક કરી શકેલ નહી.
●નજીબુદૌલા સાથેના યુદ્ધમાં દિલ્હી મધ્ય આવેલ હિંડન નદીના તટે તેમણે વીરગતિ પ્રાપ્ત થયેલ.
ભારતના પુત્રવત સમાજમાં અનેક વીરો-શૂરવીરો પેદા થયા અને તેમને અદ્વિતીય પરાક્રમો પણ કરેલ.
મહારાજા સૂરજમલજીના પ્રેરક જીવનને વંદન.
*રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏