*ડૉ.બાબાસાહેબ આંબેડકર*
વિચાર-ચિંતન
૧..આપણે ક્રાંતિના લોહીયાળ રસ્તેથી તથા અસહયોગ સત્યાગ્રહ અને આંદોલન જેવા માર્ગોથી દૂર રહેવું જોઈએ. એ માર્ગ અરાજકતા (અંધાધુંધી)નો મૂળ સ્ત્રોત છે. જેટલા વહેલા આપણે એ માર્ગનો ત્યાગ કરીશું એટલું જ આપણા માટે સારું છે.
૨..જો આપણે લોકશાહીનું માળખું અને તેનું વાસ્તવિક સ્વરૂપ ટકાવી રાખવું હોય તો આપણે સામાજિક અને આર્થિક લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે બંધારણીય માર્ગ અને પદ્ધતિઓ પર દ્રઢતાપૂર્વક ટકી રહેવું પડશે.
ઉપરોક્ત વિચારોનું ચિંતન-મનન કરી નીચેના પ્રશ્નનો ઉત્તર મેળવો.
👉🏽👉🏽 શું કોઈ રસ્તાઓ જામ કરી, આપણા દેશની સંપત્તિને નુકસાન કરી, આપણા જ દેશબાંધવોને તકલીફમાં મૂકી પોતાની માંગણીઓ પ્રસ્તુત કરે તે *યોગ્ય કહેવાય ❓️*
લોકશાહી એટલે..*"લોકોનું, લોકો માટે અને લોકો દ્વારા ચાલતું શાસન."*
*રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏