*તાનાજી માલુસરે🚩*
બલિદાન દિવસ: ૪ ફેબ્રુઆરી
હિન્દવી સ્વરાજ્યના વીર સમર્પિત મહાન યોદ્ધા.
શિવાજી મહારાજના મિત્ર_શિવાજી મહારાજની તાકાત.
●તાન્હાજીના પુત્રના લગ્નની પત્રિકા લખાઈ જાય છે.
●લગ્નનું આમંત્રણ શિવાજી મહારાજને આપવા તે
દરબારમાં પહોંચે છે.
●ત્યાં તાન્હાજી જાણે છે કે શિવાજી મહારાજ સ્વરાજ
હિત માટે ગઢ જીતવા સ્વયં નીકળી રહ્યા છે.
●તન્હાજી શિવાજી મહારાજને કહે છે-
હું છું અને આપ યુદ્ધ કરવા નીકળો તે ન ચાલે.
●શિવાજી મહારાજ કહે છે-
તાન્હાજી, પહેલા પુત્રના લગ્ન સારી રીતે સંપૂર્ણ કરી લો.
●તાન્હાજી કહે છે-
*પુત્રના લગ્ન તો પછી પણ થશે,*
*પણ સ્વરાજ હિત કાર્ય પછી નહીં થાય.*
●શિવાજી મહારાજ ઘણું સમજાવે છે.
પણ તાન્હાજી ધરાર માનતા જ નથી.
🚩🚩🚩જય ભવાની.... 🚩🚩🚩
●તાનાજી ઉદયભાનુ સામે યુદ્ધ ખેલે છે.
●સ્વરાજ્ય માટેનો મહત્વનો ગઢ જીતાય છે.
●પણ દુર્ભાગ્યે તાન્હાજી વીર ગતિને પામે છે.
શિવાજી અશ્રુભરી આંખે કહે છે...
"ગઢ આલા પર સિંહ ગેલા"
સ્વરાજ માટે ગઢ તો મળ્યો,
પણ મારો
સિંહ જેવો મિત્ર ચાલ્યો ગયો.
ધન્ય છે તાનાજી માલુસરે.👏
ધન્ય છે તમારી પ્રજ્ઞાને.👏
ધન્ય છે તમારી વીરતાને.👏
ધન્ય છે તમારા સમર્પણને.👏
👉ભારતના પુત્રવત્ સમાજને
તાન્હાજીનો સંદેશ:-
● *રાષ્ટ્ર પ્રથમ, પછી બીજું બધું.*
● *સ્વરાજ વિરોધી પરિબળો*
જેવા કે
ઉદયભાનુ,મિર્ઝા રાજા જયસિંહ, વગેરે
તેમજ *સમાજ-દેશના શત્રુઓને*
*વિવેક-સમજદારીથી સૌ ઓળખી તેને દૂર કરે*.
#રાષ્ટ્રીય_વિમર્શ
*રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏