*શ્રી સોમનાથ શર્મા~પ્રથમ પરમવીર ચક્ર સન્માનિત વીર જવાન🌞*
૩૧ જાન્યુઆરી ૧૯૨૩...જન્મદિવસ
⭐•બાળપણમાં દાદાજી દ્વારા કહેવાતી ભગવદ ગીતાના કારણે શ્રીકૃષ્ણ અને વીર અર્જુનથી શ્રી સોમનાથ શર્મા પ્રભાવિત થયેલ.
⭐•ઓકટોબર ૧૯૪૭માં પાકિસ્તાન કાશ્મીર ઘાટી પર આક્રમણ કરે છે.
⭐•હોકીના મેદાનમાં થયેલ ઈજાના કારણે શ્રી સોમનાથ શર્માના ડાબા હાથ પર પ્લાસ્ટરનો પાટો હતો. તેમ છતાં તેમને યુદ્ધમાં ભાગ લેવાનો જોરદાર આગ્રહ કર્યો અને અંતે તેમને અનુમતિ મળે છે.
⭐•૩૧ ઓક્ટોબર કુમાઉ રેજીમેન્ટની ચોથી બટાલિયનની ડી કંપનીનું નેતૃત્વ કરી તેઓશ્રી શ્રીનગર પહોંચે છે.
⭐•ભારતના મુકુટ એવા કાશ્મીરનું રક્ષણ કરતાં યુદ્ધ દરમિયાન તેઓશ્રી વીરગતિ પામે છે.
🇮🇳 *•જય જવાન જય ભારત* 🇮🇳
*यह देश है वीर जवानो का*.....
*ભારત નવરત્ન વસુંધરા છે*.
*।।વંદે માતરમ્।।* *ભારતમાતા કી જય*
Follow the રાષ્ટ્રીય વિમર્શ channel on WhatsApp: https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s