*પ્રો. રાજેન્દ્રસિંહ (રજ્જુભૈયા)*
૨૯ જાન્યુઆરી-જન્મદિવસ
(ચતુર્થ સરસંઘચાલક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)
🔶રાષ્ટ્ર પુરુષોની માલિકામાં અગ્રસ્થાન *શ્રીરામ* નું છે. એ ભારતના સંવિધાનમાં પણ સ્પષ્ટ કરવામાં આવેલ છે. માટે સંવિધાનને માનવા વાળાએ શ્રીરામને પોતાના *રાષ્ટ્રપુરુષ* માનવા જોઈએ.
🔶 *ગામડાઓ* ને ભૂખ મુક્ત, રોગમુક્ત અને શિક્ષિત બનાવવામાં સંપૂર્ણ પ્રાથમિકતા આપવી જોઈએ.
🔶 *હિન્દુત્વ* જીવન જીવવાની મહાન પદ્ધતિ છે. એના પર આપણને ગર્વ હોવો જોઈએ. એમાં બધા મત અને સંપ્રદાય માટે સ્થાન છે.
🔶 આ દેશમાં કોઈ અલ્પસંખ્યક નથી અને કોઈ બહુસંખ્યક નથી. *બધા ભારતમાતાના સપૂત* છે. એક રાષ્ટ્રના અંગ હોવાના સંબંધે સૌનો આદર્શ સમાન છે.
*રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏