*શ્રી કે એમ કરિઅપ્પા*
જન્મદિવસ : ૨૮ જાન્યુઆરી ૧૮૯૯ જન્મ: કોડગુ,કર્ણાટક
🇮🇳ભારતીય સેનાના પહેલા ભારતીય સેનાધ્યક્ષ (ચીફ ઓફ આર્મી સ્ટાફ)
🇮🇳તેઓશ્રીએ ૧૯૪૭ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પશ્ચિમ મોરચા ઉપર ભારતીય સેનાનું નેતૃત્વ કરેલ.
🇮🇳તેઓશ્રી સ્વતંત્ર ભારતના ફિલ્ડ માર્શલ બનવા વાળા પહેલા સૈન્ય અધિકારી હતા.
🇮🇳તેઓશ્રીએ ત્રણ દશકોથી વધુ સમય સુધી સૈન્ય સેવાઓ આપી.
🟠 રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશેના તેમના વિચારો જાણવા મળ્યા. તેઓશ્રી કહે છે કે,
*"राष्ट्रीय स्वयंसेवक संघ का कार्य मेरे दिल को भाने वाला है। मेरे प्यारे नौजवानो, निहित स्वार्थी लोगों के आहत करने वाले बयानों से परेशान होने की जरूरत नहीं है। आगे देखो! आगे बढो! देश आपकी सेवाओं की प्रतिक्षा कर रहा है।"*
શ્રી કે.એમ.કરિઅપ્પાજીના જન્મદિવસ પર સૌને હાર્દિક અનંત શુભકામનાઓ.
*જય જવાન* *જય ભારત* 🇮🇳🇮🇳🇮🇳
👉🏽👉🏽 *રાષ્ટ્રહિતમાં સારી સચોટ માહિતિ જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏