*ડૉ.હોમી જહાંગીર ભાભા*
૨૪ જાન્યુઆરી ૧૯૬૬~પુણ્યતિથિ
🔅 *પરમાણુ વૈજ્ઞાનિક*
🔅 *ભારતીય પરમાણુ વિજ્ઞાનના પિતા*
🔅ભારતને પરમાણુ રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન તેમણે આપ્યું.
🔅 *ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ*(TIFR) અને *એટોમિક એનર્જી એસ્ટાબ્લીસમેન્ટ*(AEET) કે જેને પછી *ભાભા ઓટોમિક રિસર્ચ સેન્ટર* ના નામથી ઓળખાય છે....તેના તેઓશ્રી *સંસ્થાપક ડિરેક્ટર* પણ રહ્યા.
🔅તેમના સમયમાં ભારતને પરમાણુ ક્ષમતા મળી શકતી હતી, પરંતુ સરકારનો સહયોગ ન મળવાના કારણે પ્રયોગ ન થઈ શક્યો.
🔅 *પદ્મભૂષણ* થી સન્માનિત.
🔅ભારતના તત્કાલીન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીના રહસ્યમય મૃત્યુના ૧૫ દિવસ પછી ડૉ. હોમી ભાભાનું પણ વિમાન દુર્ઘટનામાં રહસ્યમય રીતે મૃત્યુ થાય છે.
વિદેશી તાકાતોએ ભારતને આગળ વધતાં અનેકવાર અનેક રીતે રોકતી આવી છે. આ ષડયંત્રોને સમજી આવી તાકાતો (આંતરિક અને બાહ્ય) ને સ્વદેશીભાવ-દેશાભિમાન-ભારત ભક્તિથી આપણે પરાસ્ત કરી, ભારતને વિશ્વમાં શિરમોર બનાવી શકીશું.
*પ્રેરકજીવનને જાણવા માટે* .... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏