*મર્યાદા પુરૂષોત્તમ શ્રી રામ... અવધપુરી સ્વાગત કરવા તૈયાર છે* 🚩
लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्।
कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये॥
હિન્દુઓની 500 વર્ષ જૂની પીડાને ઉકેલવામાં 15 લોકોને 5 વર્ષ લાગ્યાં.
22/1/2024 ... સનાતન ગૌરવ પુનઃ સ્થાપન ક્ષણ જયારે નજીક આવી રહી છે ત્યારે એ "15 ભગીરથ પ્રયાસો" નો આભાર.
આર.એસ.એસ. , કારસેવકો અને વિશ્વ હિંદુ પરિષદ ના સતત પ્રયાસો રક્તરંજિત બલિદાન ઉપરાંત.. જાહેર જીવન ની 15 વ્યક્તિઓ,
જેઓ ખરેખર રામ મંદિરને વિશ્વભરના હિંદુઓ સુધી પહોંચાડવા માટે સુમેળમાં રમ્યા.
(1) અશોક સિંઘલ જી... સનાતન ભાવવિશ્વ ને વિશાળ જન આંદોલન માં પરિવર્તિત કર્યું.
(2) અડવાણી જી... પોતાની ગરિમા ખોઈ બેઠેલા હિંદુ નાં સ્વમાન ની જાગૃતિ માટે કાર્યરત રહ્યાં.
(3) પી. વી. નરસિંહરાવ જી... તેમણે એ સુનિશ્ચિત કર્યું કે આતંકવાદી માળખું તોડી પાડવામાં આવે.
(4) કલ્યાણ સિંહ જી... ખૂબ ચીવટપૂર્વક આયોજન કર્યું કે કારસેવકો તેમનું કામ સારી રીતે કરે.
(5) રવિશંકર પ્રસાદ જી... હાઈકોર્ટના ચુકાદા માટે જેમણે પાયો નાખ્યો.
(6) સુષ્મા જી... મધ્ય-પૂર્વ ના દેશોનું કુશાગ્રતા પૂર્વક "સંચાલન" કર્યું.
(7) એમ. જે. અકબર જી... OIC દ્વારા પાકિસ્તાનની કમર તોડી.
(8) અરુણ જેટલી જી... ભાજપ માટે ઉત્તર પ્રદેશ નું સંચાલન કર્યું.
(9) અમર સિંહ જી... ઉત્તર પ્રદેશ માં "નક્સલી ગતિવિધિ સાંઠગાંઠ" તોડી.
(10) નરેન્દ્ર મોદી જી... અંતિમ ચુકાદો સુનિશ્ચિત કર્યો.
(11) એડવોકેટ પરાસરન જી... કોર્ટમાં શ્રેષ્ઠ દલીલો આપી.
(12) યોગી જી... રામમંદિર નિર્માણ માટે
"શાંતિપૂર્ણ ઉત્તર પ્રદેશ" શાસન આપ્યું.
(13) જસ્ટિસ ગોગોઈ સર... વિજયી ચુકાદો મળે એ માટે જેમણે રસ્તામાં અવરોધોને કોર્ટની બહાર ફગાવ્યા.
(14) ન્યાયમૂર્તિ ડી. વાય. ચંદ્રચૂડ જી... જેમણે ખરેખર ચુકાદાને શબ્દ આપ્યા, તેને લખ્યો.
(15) ... એ "અજાણ્યા ચહેરાઓ" જેમણે રસ્તામાં આવતા તમામ જોખમો/અડચણોને દૂર કર્યા.
#Ram