Gujarati Quote in Thought by Pandya Ravi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*સ્વામી વિવેકાનંદજી*
૧૨ જાન્યુઆરી~જન્મદિવસ
*રાષ્ટ્રીય યુવા દિન*...🕺🏼🕺🏼


*મારા અમેરિકન ભાઈઓ અને બહેનો*
આટલું સાંભળતા જ તાળીઓનો ગડગડાટ લાંબા સમય સુધી રોકાયો નહી...
તેનું કારણ...
*આપણી સંસ્કૃતિના જીવનમૂલ્યોના આચરણની અસર*.

ભારતના લોકો જ વિશ્વને પરિવાર માને છે...*वसुधैव कुटुंबकम* એટલે જ સહજ રીતે ભાઈઓ અને બહેનો જ સંબોધનમાં આવે.

શિકાગો વિશ્વ ધર્મ સંસદમાં *શિવ મહિમ્ન સ્ત્રોત* નો ઉલ્લેખ સ્વામી વિવેકાનંદજી કરે છે...

*रूचिना वैचित्र्यादृजुकुटिलनानापथजुषाम्।*
*नृणामेको गम्यस्त्वमसि पयसामर्णव इव।।*
( જેવી રીતે અલગ અલગ નદીઓ ભિન્ન સ્ત્રોતમાંથી નીકળી સમુદ્રમાં મળી જાય છે તેમ હે પ્રભુ❗️ ભિન્ન ભિન્ન રુચિ અનુસાર વિભિન્ન વાંકા-ચૂકા અથવા સીધા માર્ગથી જનાર લોકો અંતે તમારામાં આવી સમાઈ જાય છે.

આ છે....
*સનાતન ધર્મ-હિન્દુત્વ-માનવધર્મ*.....
જેમાં છે સહિષ્ણુતા, સર્વસમાવેશકતા, સર્વસ્વીકૃતિ, સમભાવ, સમરસતા, સદાચાર, સમાનતા.

To be proud of Dharma-Sanskriti to be proud of being *HINDU*.

*સ્વામી વિવેકાનંદજી* ની જન્મ જયંતીની હાર્દિક અનંત શુભકામનાઓ.

👉🏽👉🏽👉🏽ગમે તો આ.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏

Gujarati Thought by Pandya Ravi : 111913476
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now