*લક્ષદ્વીપ ~ ભારત*
*માતૃભૂમિ-પિતૃભૂમિ ભારત*.
*સુજલામ સુફલામ ભારત*.
*_ભારત પાસે_*...
.....●હિમાચ્છાદિત પર્વતમાળા-ભારતનો મુકુટમણિ હિમાલય.
.....●ગીચ જંગલપ્રદેશ-ગિરિકંદરાઓ-ઔષધો.
.....●ધાતુ-રત્નોથી ભરપૂર ખીણપ્રદેશ.
.....●મરૂસ્થલ.
.....●નદીઓ-ઝરણાં-ધોધ-સરોવર.
.....●મેદાન પ્રદેશ-ધનધાન્યથી ભરપૂર ખેતરો.
.....●ત્રણ દિશામાં સમુદ્ર.
.....●ષડ્ ઋતુ
વગેરે વગેરે વગેરે
*વિશ્વનું બધુ જ ભારતમાં છે*.
માટે.......👉🏽 *દેવો અને ભગવાન અહીં જન્મ લઈ ધન્યતા અનુભવે છે*.
માટે.......👉🏽 રાષ્ટ્રપુરુષ શ્રીરામ કહે છે મારી *જન્મભૂમિ સ્વર્ગથી પણ મહાન* છે.
*ભારતને જાણો-ભારતને માનો-ભારતના બનો.*
*સ્વ*..ની જાગૃતિએ સ્વાભિમાન જાગે,
*સ્વ*...તંત્રનો આનંદ જન જન માણે.
भारत फिर से जाग रहा है,
जाग रहा है निज परिवेश।
લક્ષ્ય આપણું *'સ્વ'* ના જાગરણે
*'સ્વ'* તંત્ર સ્થાપીએ.
ગમે તો આ.... https://whatsapp.com/channel/0029Va7cCVVH5JM2hQiYkI0s ...વ્હોટસ એપ ચેનલને ફોલો કરશો અને કરાવશો.🙏