આજે ભારત અને પાકિસ્તાન ની મેચ છે, દુશ્મન દેશ સાથે મેચ કેમ??? જોવા વાળા તો દબલ હરખપદુડા એક તો ઊંચા ભાવે ટીકિટ ખરીદવાની, ત્યા જોવા જવાનું, સમય ની બરબાદી આ બધુ છતાં પણ જાવાનું?? દેશ માટે જે સૈનિકો શહીદી વ્હોરી તેનું કાંઈ નહીં?? જ્યારે જ્યારે હુમલો થાય ત્યાં મીણબત્તી લઈને નીકળી પડવાનું ,
દુશ્મન દેશ સાથે મેચ રમવાની?? સરકાર ની પણ એવી કઈ મજબુરી છે કે મેચ રમાડે છે.સાચા રાષ્ટ્રવાદી ના બની શકતા હોય તો કાંઈ નહીં. દેશના સૈનિકો વિચારીને મેચ નહીં જોવાનો એવો સંકલ્પ તો લઈ શકો છો ને?? તમારા માટે દુશ્મન દેશ સાથે ની મેચ મહત્વ ની છે કે ?જે તમારી સુરક્ષા માટે રાત દિવસ બોર્ડર પર ઉભા રહીને રક્ષા કરતા સૈનિકો ??? . થોડું મનોમંથન કરો.
ભારત માતા કી જય
રવિ પંડ્યા