Gujarati Quote in Thought by Pandya Ravi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

OMG 2 જોયા પછી એટલે તો ચોક્કસ પણે કહેવાની ઇચ્છા થઇ, એક તો આજના કિંમતી સમય માંથી થોડો સમય ભગવાન ની પ્રાર્થના માટે કાઢવો જોઈએ, ભગવાન પર અતુટ ભરોસો રાખવો જોઈએ, ગમે તેવી પરિસ્થિતિમાં તમે કેમ ના હોય જો શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરી હશે તો તે ચોક્કસપણે કોઈ ના કોઈ અવતારમાં આવી ને તમારી મદદ કરશે, બીજી વાત સેક્સ સંબંધ રીલેટેડ એજ્યુકેશન, તરુણ અવસ્થામાં બાળક આવે ત્યારે તમે તેની સાથે પપ્પા બની ને રહેશે તો તે તમને એની અમુક વાત કરતા ખચકાટ અનુભવશે, જો તેના મિત્ર બની ને રહેશે તો તમને તે વાત શેર કરી શકશે. આપણા સમાજમાં સેક્સ એજ્યુકેશન વિશે ખુલ્લી ને બોલતા હજી કદાચ સમય લાગશે તે વાત સ્પષ્ટ છે, આપણા સ્કૂલ ના અભ્યાસક્રમ તો ચોક્કસ પણે થોડું કોર્સમાં છે પણ તે કા તો વાંચી ને જાવા દેવામાં આવે છે તે સમજાવતા શિક્ષકો નું યોગ્ય નથી લાગતું કારણે હજી આપણા વિચારો માં આ બાબતે પર થોડી મોર્ડનતા નથી આવી. આ બાબતે તમારા વિચારો શું કહે છે??? લખો કમેન્ટ માં

Gujarati Thought by Pandya Ravi : 111891228
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now