તમારી ગમતી વ્યક્તિ ને તમે એના માટે કઈ સારું વિચારેલું કે સાંભળેલું, કોઈ પણ પ્રકાર નું મંતવ્ય ના આપી શકો , તો જાણી લેજો કે સામેની વ્યક્તિ એ તમારામાં એની ઈચ્છાઓનું 'રોકાણ' કરી લીધું છે.
એનું રોકાણ જેટલું ઉંડાણપૂર્વક નું હસે એટલી જ તમારી ચુપકીદી લાંબી હસે.