Gujarati Quote in Motivational by Jay Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

વિશ્વના અશ્વની જાતો ની સંપૂર્ણ જાણકારી:

વિશ્વ મા અશ્વની ૧૪૫ જાતો છે :
પ્રદેશ પ્રમાણે અશ્વ,
તે પૈકી અરબી કાઠીયાવાડી પ્રાચીન છે.

જેમ કે અરબસ્તાન(અરબી) ના અશ્વ ના બાર પ્રકાર છેઃ
૧)નજદી
૨)ખેલાન
૩)અનીજા
૪)બદ્વ
૫)એરાકી
૬)ગલ્ફ
૭)સિકવાલી
૮)મેફાફી
૯)સાવી
૧૦)મેદી
૧૧)મનાકી
૧૨)સહુદી

મારવાડી અશ્વઃ
૧)ગહડા
૨)રાજઘડા
૩)બાલામોડા
૪)તલવાડા

કાઠીયાવાડી અશ્વઃ
૧)બાદરીયા
૨)માણકીયા
૩)રેશમ
૪)માંગલીયા
૫)તાજણીયા
૬)રેડીયા
૭)લખમીયા
૮)કેશરીયા
૯)હરણીયા
૧૦)બોદલીયા
૧૧)મોટરીયા
૧૨)કનૈયા
૧૩)મારુઓ
૧૪) નટવો
૧૫)ઝપડો
૧૬)રોઝો
૧૭)ફુલમાણીયો વગેરે...

મારવાડી અશ્વ ની પીઠ મા કાઠીયાવાડી અશ્વ કરતા એક મણકો વધારે હોય છે.

દક્ષીણી અશ્વો:
૧)ભીમરા
૨) મુકદાસી
૩)છંદાસી
૪)નાગપુરી

સિંધ ના સિંધી અને પંજાબ ના પંજાબી માળવા ના માળવી ઔસ્ટ્રેલીયા માં વેલર આફ્રીકા મા મોરક્કી વગેરે..

Gujarati Motivational by Jay Vora : 111870197
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now