પહેલુ શરીર .... વૃક્ષ , છોડ ... સ્થગિત પણ સક્રીય.
બીજુ શરીર...પશુ,પક્ષી ... ચલાયમાન પણ વિચાર હીન .
ત્રીજુ શરીર...માનવ .. વિચારશીલ પણ અહંકારી.
ચોથુ શરીર...દેવ,પ્રેત ...અહંકારી પણ દેહવિહીન .
પાંચમુ શરીર...પરમહંસ...નિરહંકારી પણ જગત કલ્યાણ માટે વાસના , કરુણા થી રોકાયેલ .મોક્ષ
છટ્ઠુ શરીર...ઇશ્વર...પરમ સ્વતંત્રતા પણ ' હુ છુ ' માથી 'હુ' બાદ કરતા 'છુ' પણા થી ઘેરાયેલ.
સાતમુ શરીર...નિર્વાણ.