હોળી વિસ્વાસ અને શ્રધ્ધા વચ્ચે ની લડાઈ છે...
હોલીકા ને પોતાના વરદાન પર વિશ્વાસ હતો અને પ્રહલાદ ને ભગવાન પર શ્રધ્ધા ....
જીવ સટોસટ ના ખેલ માં છેલ્લે શ્રધ્ધા કામ આવે છે વિશ્વાસ નહી કારણકે વિશ્વાસ હંમેશા ઉધાર હોય છે જ્યારે શ્રધ્ધા આપણી પોતાની હોય છે...
બીજા શબ્દોમાં કહીએ તો વિશ્વાસ discovery છે જ્યારે શ્રધ્ધા invention છે..