Gujarati Quote in Motivational by Jay Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Some famous kashmiri pandits...not all .


મહાકવિ કાલીદાસ (પ્રાચીન ભારતના મહાન કવિ-સર્જક)
જવાહરલાલ નહેરુ
વિજયાલક્ષ્‍મી પંડિત
ઈન્દિરા ગાંધી
એક્ટર રાજ કુમાર
એ.કે. હંગલ
સાદત હસન મન્ટો (વાર્તા લેખક)
સલમાન રશદી (બૂકર પ્રાઈઝ વિજેતા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત લેખક)
ગુલામ નબી આઝાદ
જસ્ટીસ માર્કંડેય કાત્જુ
પુરુષોત્તમ નાયારણ હકસર (ઈન્દિરા ગાંધીના રાજકીય સલાહકાર)
દુર્ગા પ્રસાદ ધર (ઈન્દિરા ગાંધીના સલાહકાર)
રામેશ્વર નાથ કાઓ (ભારતી જાસૂસી સંસ્થા રોના પ્રથમ ચીફ)
તેજ બહાદુર સપ્રુ (આઝાદીના લડવૈયા)
લેફ્ટનન્ટ જનરલ બ્રિજ મોહન કૌલ (ચીન યુદ્ધ વખતે ભારતીય સૈન્યના લડવૈયા)
કેપ્ટન મહેન્દ્ર નાથ મુલ્લા (1971ના યુદ્ધ વખતે આઈએનએસ ખુરકીના કમાન્ડિંગ ઓફિસર, જેઓ જહાજ સાથે જ શહિદ થયા હતા)
ક્રિષ્ના હઠીસિંહ (લેખીકા, જવાહરલાલના બહેન)
મોહમ્મદ અલામા ઈકબાલ (સારે જહાં સે અચ્છાના સર્જક)
નયનતારા સેહગલ (સાહિત્ય અકાદમી એવોર્ડ વિજેતા લેખીકા, વિજયાલક્ષ્‍મી પંડિતના દીકરી)
સુરેશ રૈના
અનુપમ ખેર
આદિત્ય ધર (ઉરી સહિતની ફિલ્મોના ડિરેક્ટર)
મોહિત સુરી (ફિલ્મ ડિરેક્ટર)

Gujarati Motivational by Jay Vora : 111791962
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now