માયા કાળી નાગણી. ઇ બચ્સા પોતાના ખાઇ્
એમાથી કોક ઉગરે તો મોટો મણીધર થાય્
માયા હૈ દો પ્રકારકી. જોખરી રીતીસે ખાય્.
એક મિલાવે મારારામ સે .બીજી નર્કમેલેજાય્
માયા માથે મોટા શીંગડા. લાંબા નવનવ હાથ
એમાથી કોક ઉગરે તો મોટો.મણીધર થાય..
માયા હે કાળી કુત્તિ.ઇ સંસારીના ઘરમા સુત્તિ.
મસ્તરામ કહે એને મારજુત્તિ ભાગભાગ કુત્તિ