Gujarati Quote in Motivational by Jay Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*બસ આટલી જાતના જ માણહ હોય છે ગુજરાતી ભાષામાં !!*

અકલમઠા,
અકર્મી,
અધકચરા,
અજડ,
અટક ચાણિયા
અદેખા
અવળચંડા
અવિત્રા
આપડાયા,
આળસું, એદી
આઘાપાસિયા,
એકલપંડા,
ઓટીવાળ,
ઓસિયાળા,
ઓથમીર
ઈર્ષાળું
ઉતાવળા,
ક્કળાટીયા
કજીયાખોર,
કદરૂપા,
કબાડા
કમજાત
કરમહીણા,
કવાજી,
કસબી,
કપટી,
કપાતર,
કપુત
કામી,
કાળમુખા,
કાણગારા,
કાંડાબળિયા,
કાબા,
ખટપટિયા,
ખટવાદિયા
ખંધા
ખુંધા,
ખાવધરા,
ખૂટલ,
ખેલાડી,
ખેલદિલ,
ખોખરા
ખોચરા,
ખુવાર,
ગરજુડા,
ગપસપિયા,
ગપ્પીદાસ,
ગણતરીબાજ,
ગળેપડું,
ગંદા,
ગંજેરી,
ગાંડા,
ગોલા,
ગોબરા,
ગમાર,
ગુણગ્રહી,
ગભરુ,
ગુલાટમાર,
ગાલાવેલિયા,
જ્ઞાની,
ઘરરખા,
ઘરમુલા,
ઘમંડી,
ઘરઘૂસલા,
ઘરફાળુ,
ધેલા
ઘેલહાગરા,
ઘોંઘાટિયા,
ઘૂસણખોર,
ચતુર,
ચંબુ
ચસકેલ,
ચબરાક,
ચેતન
ચાપલા,
ચાગલા,
ચાલાક
ચીકણા,
ચોપટિયા
છકેલછોકરમતીયા,
છેલબટાવ,
છીંછરા,
જબરા,
જકી
જુઠડા (જુઠ્ઠા)
જોરાવર,
જબરવસીલા,
જોશીલા,
જીણા,
ઠરેલ,
ઠાવકા,
ઠંડા,
ડંફાસિયા,
ડરપોક,
ડંખીલા,
ડફોળ,
ડાઘા
ડાકુ
ડીગમારૂ
ડેગી
તમોગુણી,
તરંગી,
તુકાબાજ,
દયાળુ,
દરિયાદિલ,
દાતાર,
દાણચોર,
દુ:ખીયા,
દિલદગડા,
દોરંગા,
દોઢડાયા,
દિલદગડા,
ધંધાદારી,
ધમાલીયા,
ધોકાપંથી,
ધાળપાડું,
ધુતારા,
ધર્મનિષ્ઠ,
ધૂળધોયા,
ધિરજવાન,
નવરા,
નગુણા,
નખોદીયા,
નમાલા,
નિડર,
નિશ્વાર્થી,
નિજાનંદી,
નિષ્ઠુર,
નિર્ણય,
નિર્મોહી,
પરોપકારી,
પરિશ્રમી,
પરાધીન,
પહોંચેલા,
પંચાતિયા,
પાણિયારા,
પાંગળા,
પુરષાર્થી,
પોચા,
પોપલા,
પ્રેમાળ,
પાગલ,
ફરતિયાળ,
ફોસી,
ફતનદિવાળીયા,
ફાકાળ,
ફાલતુ,
ફુલણસિંહ,
ફાટેલ,
બહાદુર,
બગભગત,
બટકબોલો,
બચરવાળ,
બરવાખોર
બહુરંગા,
બાયલા
બાધા
બાહોશ
બિકણ
બુદ્ધિના બારદાન
બુધ્ધું
બેદરકાર,
બિચારા,
બોધા
બોતડા,
બોલકણા,
બુદ્ધિશાળી,
ભડવીર,
ભૂલકણા,
ભલા,
ભદ્રિક,
ભારાળી,
ભાંગફોડિયા,
ભૂંડા,
ભોળા,
ભમરાળા,
મરણિયા,
મસ્તીખોર,
મફતીયા,
મનમોજી,
મતલબી,
મિંઢા,
મિઠાબોલા,
મિંજરા,
મારફાડિયા,
માયાળુ,
માખણીયા,
મારકણા,
મુરખા,
મરદ,
રમુજી,
રમતીયાળ,
રસિક,
રાજકારણી,
રજવાડી,
રિસાડવા,
રોનકી,
રોતી,
રૂડા,
રેઢલ,
રેઢીયાળ,
લુચ્ચા
લંપટ
લસણિયા
લટપટિયા
લઘુ
લાયક
વીર
વિનયી
સુધરેલા,
સમજદાર,
શંકાશિલ,
શાણા,
સંતોષી,
સપુત

*ગુજરાતી પ્રજા જ નહી પણ ગુજરાતી ભાષા પણ કેટલી સમૃદ્ધ છે એ આ નાનકડી શબ્દસૂચિ ઉપરથી સમજાશે !!!*
*વ્યક્તિના વ્યક્તિત્વને અભિવ્યક્ત કરવા ગુજરાતી ભાષાનો આ ખજાનો ગુજરાતી હોવાનો જેને ગર્વ છે એવા ગુજરાતીઓને સમર્પિત*
🙏
હું પણ ગુજરાતી,જય જય ગરવી ગુજરાત.

Gujarati Motivational by Jay Vora : 111787307
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now