ગુજરાતી ભાષા નુ વૈવિધ્ય...
માત્ર એક શબ્દ.
હમમમ....
1= ઉચ્ચ શ્વાસ સાથે ઉચ્ચાર મતલબ પ્રશ્નાર્થ
2= ઉચ્ચાર કરતી વખતે શ્વાસ નીચે લઈ જઈ મતલબ હકાર
3= શ્વાસ ઉચાનીચા કરવા મતલબ ગીત
4= બે વખત ઉચ્ચાર મતલબ હા ભાઇ હા , પાક્કુ
5= શ્વાસ ના ઉપયોગ વગર માત્ર ઉચ્ચાર મતલબ નિસાસો.
...તમે પણ કંઇક આવુ હોય તો મોકલો...