મહાભારત...
ભીષ્મ : પરંપરા = ધર્મ .
દ્રોણ : શિક્ષા = ધર્મ .
દ્રૌપદી : સમ્માન = ધર્મ .
અર્જુન : રક્ષણ = ધર્મ .
ધુર્તરાષ્ટ્ર : પરિવાર = ધર્મ .
યુધિષ્ઠિર : નિતી = ધર્મ .
કર્ણ : ફરજ = ધર્મ .
દુર્યોધન : સ્વભાવ = ધર્મ .
ગાંધારી : સહનશીલતા = ધર્મ .
શકુની : અધિકાર = ધર્મ .
.
.
.
કુષ્ણ : સહજતા = ધર્મ .