સ્ત્રી-પુરુષ નાં બંધારણ માં માત્ર એક રંગસૂત્ર નો નહિવત્ ફેરફાર હોય છે. પુરુષ માં 24-23 ની જોડ અને સ્ત્રી માં 24-24 ની જોડ હોય છે.
આના ફાયદા અને ગેરફાયદા પણ છે.
પુરુષ માં એક જોડ ઓછી હોય છે માટે તે હંમેશા 'તલપાપડ' જ રહે છે,તે કોઈ જગ્યાએ ચુપચાપ બેસી શકતો નથી માટે લગભગ તમામ રંગભૂમિ નો સરદાર એ જ રહે છે,પણ આ જ ખાસિયત ને કારણે તેને શાંતિ ગોતવી પડે છે ટુંકમાં આપણી કહેવત મુજબ એને લોહી બટકાં જ ભરતું હોઈ છે.
સ્ત્રી માં જોડ પુરી હોય છે માટે એમનામાં એકજાતનો 'ઠહેરાવ' હોય છે માટે તે કોઈ ચીજ કે વસ્તુ માટે પુરુષ જેટલી ઉતાવળી નથી હોતી, શાંતિ નું ઝરણું એમની અંદર મોજુદ હોય છે,પણ ગેરફાયદો એ છે કે સ્ત્રી ને એમની જ શાંતિ એમને ક્યારેક ઉદાસીનતા તરફ લઈ જાય છે અને સાથે સાથે કોઈ કામમાં પુરુષ જેટલો 'રસ' એ લય શકતી નથી.
પુરુષ આનંદ છે અને સ્ત્રી શ્રદ્ધા છે.