હોલમાતા ની ૮૦૦ વર્ષ જૂની વાવ....
બલદાણા, વઢવાણ તાલુકો.
અહિં દર ત્રણ-ચાર વર્ષે વાવમાંથી કોઈ એક વાસણ ચમત્કારિક રીતે ભરાઈ ને પાણી ની બહાર આવે છે.
આ વખતે પણ છેલ્લે વર્ષ ૨૦૧૮ માં વૈશાખ સુદ પૂનમ પર એક બોઘેણુ છલકાઈ ને બહાર આવ્યું હતું.
વૈજ્ઞાનિક કાપકૂપ કરતાં પહેલાં એકવાર કુતૂહલ પણ કરી જુવો... આજકાલ એ ઓછું થતું જાય છે.