Gujarati Quote in Motivational by Jay Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શ્રીદેવી , જેનાં મૂત્યુ પર અફઘાનિસ્તાનમાં માં પણ તેમના ચાહકો માં ગમગીની છવાઈ ગઈ હતી..
એમની ફિલ્મ ખુદા ગવાહ નાં શુટિંગ દરમિયાન ત્યાંના સેના જનરલે ખુદ એટલા સમય દરમ્યાન તમામ જમીની તથા હવાઈ હુમલા બંધ કરી દિધા હતાં અને સાથે સાથે ત્યાંના તત્કાલીન રાષ્ટ્રપતિ એ તેમનો મહેલ પણ ખાલી કરી આપ્યો હતો.

Gujarati Motivational by Jay Vora : 111638442
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now