Gujarati Quote in Poem by Jay Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કરશું વાત તો ઉલેચાશે વમળ ના ભેદ...
વહેચાશે વિચારો તો વધશે આપણા વિવેક.

પરસ્પર ક્યાં સુધી તળીયા ખોદશુ મન નાં ..
હેલી પ્રેમ ની પણ વરસશે,બનશૂ જો નેક.

તું અને હું અજાણ ,અનુભવ ની માત્રા સુધી ..
કિનારે પણ હવે ભીંજાવાની લીધી છે ટેક .

હતી કાલ તારી અણધારી, ન બને એકધારી ...
સાચવજે મહેનત રુપી તલવારની ધાર દરેક.

'હું' નો હુંકાર ત્યાં સુધી હયાત, 'તું' છે જ્યાં સુધી..
સ્વભાવ અને સ્વાર્થ જુદા જુદા છે,જા હજી છેક .

Gujarati Poem by Jay Vora : 111628063
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now