Gujarati Quote in Poem by Jay Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

અવરજવર કરતાં મળી એની ખબર ..
મને જોઈ શ્વાસ થાય છે એના અધર .

કળી કોઈ પામવા , જાણે સુરજનો સાથ..
કરે મોકળું મન અને ફરે બની લઘરવઘર.

વણમાગ્યા ઈશારા ની ઝંખનાને લયને ..
મને જોતી રહી રોજ એની નજર .

વિચારીને તો લાગ્યું કે કોઈ માવઠું નથી ને ..
જોતાં તો ન મળી આસપાસ દેડકા ની સરસર.

ઉતાવળો બની આવ્યો ઘરે , મન ડહોળાયું ..
જાણે મને પણ લાગી એ ઈન્તજાર ની અસર .

Gujarati Poem by Jay Vora : 111623091
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now