આપણા સમયમાં શાળામાં સજા રુપે ઉઠક-બેઠક કરાવાતી...એ પણ જમણા હાથે ડાબો કાન અને ડાબા હાથે જમણો કાન કરીને.
મિત્રો એ પણ એક વિજ્ઞાન હતું ...કેમકે ડાબું મગજ આપણા શરીરમાં જમણો ભાગ બેલેન્સ કરે છે અને જમણું મગજ ડાબો ભાગ. એ મુજબ હાથ દ્વારા વિરુદ્ધ મસલ્સ પકડવાથી આપણું મગજ બેલેન્સ બનાવી સરળતાથી આપણું સંચાલન કરી શકતું.
હવે ચાલો ઉઠક-બેઠક કરો...😀