જુના પુરાણા અવશેષો ને બાકાત રાખો ...
જે બચ્યા છે તેને નવાં સ્વરૂપ આપો હવે .
રાખવી છે અમર ધરાની જો બધી સંપત્તિ ...
અંગારાને ઉજવાળો , રાખ ને દાબો હવે .
નથી સમય કે નથી પહેચાન પેઢી ને જેની ...
અભયદાન આપો એને કુદવાનો ડર નથી હવે .
હતા જે આલીશાન તે ખખડધજ ભલે રહ્યા ..
પાયો સાચવો.. શ્રદ્ધા ને પણ ઉલેચો હવે .