Gujarati Quote in Poem by Jay Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તુંગી મય-ઈ-લાલ , ખ્વાહમ ઓ દિવાની
સાદ-ઈ રમકી બાયદ , ઓ નિસ્ફ-ઈ-નાની,
વાંગહ મન ઓ તુ , નિશાસ્તા દર વિરાની,
ખૂવશ્ત બુવદ , અઝ મામલાકત-ઈ-સુલ્તાની.
- ઉમર ખૈયામ
( એક લાલ મદિરાની સુરાહી અને કવિતાનું એક પુસ્તક હું ઈચ્છું છું. શરીર અને આત્માને સાથે રાખવા માટે રોટીનો એક ટુકડો પર્યાપ્ત છે. પછી હું અને તું બેઠા હોઈએ આ વિરાનમાં. આ સ્થિતિ કોઈ સુલતાનની સલ્તનત કરતા પણ વધારે આનંદદાયક હશે.
અનુવાદ: બકુલ બક્ષી)

Gujarati Poem by Jay Vora : 111592158
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now