Gujarati Quote in Poem by Jay Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સનમ અમે સમજદાર કરી બેઠા ..
વ્યવહારીક વિશ્વાસ કરી બેઠા .

સોદો શું કર્યો અમે લાગણીઓ નો ..
સમાજ ના ચોપડે નાદાર બની બેઠા.

ચડાવ્યો સિંદૂર જેને રાજી રાખવા ..
એ પથ્થર હવે ભગવાન બની બેઠા.

વેણું વગાડી જેને હ્દય ના સુરે બોલાવ્યા ..
એમના માટે ગીતો , ઘોંઘાટ બની બેઠા .

ચાલ હ્દય હવે અંજામ નો આદર છે ..
દિધેલા કોલ હવે દિલાસા બની બેઠા .

Gujarati Poem by Jay Vora : 111591510
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now