સ્ત્રી અત્યાચાર નું સૌથી પહેલું ઉદાહરણ દ્રૌપદી નું ચિરહરણ કહીં શકાય કારણ કે ત્યારે દ્રોપદી એ સામો પ્રતિકાર કર્યો હતો , સિતાજી એ કોઈ આનાકાની નહોતી કરી . ત્યારબાદ ના શિક્ષકો અને આચાર્યો એ આ વાત મનમાં બેસાડી લીધી પણ પુરુષ જ ઈતિહાસ લખે છે માટે પોતાનું અહં ન ઘવાય એના માટે સ્ત્રી નું અપમાન કરવા લાગ્યા અને ઘણા નિયમો તેમના પર જડી દિધા પણ આગળ જતાં સ્ત્રી કોઈ ઉહાપોહ ન કરે એટલે પુરુષ પર તકલાદી નિયમો બેસાડ્યા , પણ આગળ જતા આ નિયમો નો સમાજ નિર્મિત થઈ ગયો અને બની બેઠેલા વિશ્વામિત્ર ને રંભા તથા વામપંથી આપણને આગલી ગુલામી માટે તૈયાર કરી ગયા .