માફી આપવી અને માફી માંગવી એ હ્રદય ની વાત છે પણ આજકાલ " મિચ્છામી દુક્કડમ " ના નામે ચિલાચાલુ "માફી" ની ફેશન બની છે તે હાસ્યાસ્પદ છે... માફી નો ધંધો બની ગયો છે.ગરીબડુ મોં બનાવી ...કાગળ આપી..
કહી દે છે કે આખા વર્ષ દરમ્યાન કાઈ ભુલ કરી હોય તો માફ કરજો.... હવે આના કરતાં બાલિશ વાત શું કહેવાય.
ભૂલ ના નામાં લખવા કે લખાવવા.. શું કરવું .
#માફી