Gujarati Quote in Poem by Jay Vora

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઘસાયો છે,દબાયો છે... ચળકાટ ત્યારે આવ્યો છે.
સુતો રહ્યો જે અંધારે .. તેને જ બાળવા આવ્યો છે.

આંખ આંજી દિધી જેના પ્રકાશે , એ જ દિવાએ..
હજી સુધી ઝુંપડી નો વિસ્તાર જ અજવાળ્યો છે .

આપબળે અસ્તિત્વ ટકાવી રાખવા જે ચુપ રહ્યો ..
એ જ હલકા પવનમાં આજે ગૂંગળાઈ રહ્યો છે .

વાગતા હતા નગારા અને ઘંટનાદ જેની આસપાસ..
આજકાલ એ જ દિવો જંતુઓને ભગાડી રહ્યો છે.

Gujarati Poem by Jay Vora : 111580771
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now