Gujarati Quote in Blog by Pandya Ravi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હમણા ફેસબુકમાં કપલ ચેલેન્જ ચાલુ રહી છે.આ ચેલેન્જમાં કપલ ના ફોટો મુકવાનો . આપણે પાછા બહુ સમજદાર રહયા ને .ચેલેન્જ જોઇ નથી ને ઉછાળતા કે કુદરકા ભુસકા મારી દઇએ.મિત્રો , આવી ચેલેન્જમાં કુદરકા મારતાં પહેલા કાંઇક વિચારો ? તમારા ફોટોનો મિસ યુઝ પણ થઇ શકે ? તમારી માહિતીઓ પણ લઇને ડેટા નો ઉપયોગ કરવામાં આવે.ખોટો ઉપયોગ થાયને પછી સરકારને ભાંડશું.તેના કરતાં થોડા સમજદાર બનો.અને આવી ચેલેન્જમાં ભાગ ના લો.બહુ ચેલેન્જનો ચસકો લાગ્યો હોય તો સેલ્ફ ને ચેલેન્જ આપો .તમારી જાતમાં બદલાવ લાવો.

Gujarati Blog by Pandya Ravi : 111579382
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now