ગુજરાતી સાહિત્યમાં વાર્તાકાર તરીકેનું પ્રસિદ્ધ એવા જયંત ખત્રી જી તેમની જન્મજયંતિ પર કોટિ કોટિ નમન.
કચ્છની ધરતી પર મુદ્રા ગામમાં જેમનો જન્મ થયો.કચ્છમાં તેમને પોતાનું શિક્ષણ પુરુ કર્યુ.ત્યાર બાદ તેઓ દાકતરીના વ્યવસાય સાથે જોડાયા.ગુજરાતી સાહિત્ય માટે પોતાની કલમ થી વાર્તાઓની શરુઆત કરી.તેમને ઘણી બધી વાર્તા આપી છે.
આપણી ભાષાના અગ્રણી અને અનોખા વાર્તાકાર એવા ડૉ. જયંત ખત્રીની અનેક પ્રસિદ્ધ વાર્તાઓ જેવી કે ‘લોહીનું ટીપું’, ‘આનંદનું મોત’, ‘ખીચડી’, ‘યાદ અને હું’, ‘ડેડ એન્ડ’, ‘ખલાસ’, વગેરે વાર્તાઓ વધુ જાણીતી છે. વાર્તાકાર તરીકે ખુબ જ પ્રસિદ્રી મળી છે.
#જયંતખત્રી