યુદ્ધ માત્ર હિંસા નો ભાગ નથી... તેના થકી જ રાષ્ટ્રનું ભાવિ નક્કી થાય છે.
જાપાન,ઈઝરાયલ તેમનું પ્રત્યક્ષ ઉદાહરણ છે.
કિલ્લા, હાઈવે, દુરબીન,વોકી ટોકી ની શરૂઆત યુદ્ધ માટે જ થઈ હતી.માત્ર શાંતિ તો કુદરત ને પણ પસંદ નથી.
ખરેખર જોતાં તો કોઈ પ્રભાવી ક્ષણે જ આપણની અંદરની શક્તિ જાગૃત બને છે પણ આવી ક્ષણો નો અનુભવ કરવા જ ઘણા લોકો જીવ સટોસટની રમત પણ રમે છે.ચરસ, ગાંજો,દારુ ની લત હોવી,અંધારી જગ્યાએ જવું , બંજી જમ્પિંગ વગેરે વગેરે આના ઉદાહરણ છે.
જાપાન ની બ્રાન્ડ ની ગુણવત્તા અને ઈઝરાયેલ નું મોસાદ સંગઠન દુનિયા માં અવ્વલ છે જે દેશ હંમેશા યુદ્ધમાં સક્રિય જ રહ્યા છે.
#યુદ્ધ